થરાદ તાલુકાના જેતડા ગામના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.મકાનનાં રહેવાસી જેતડા ગામના વિધવા બહેન રાવળ કમળાબેન વીક્રમભાઈ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા.
રાત્રી નાં સમયે પોતાના મકાનમાં સુતાં હતાં ત્યારે અચાનક આગ લાગી જવા પામી હતી.
જેમાં ઘરમાં રહેલા અગત્ય ના કાગળો બળી ને નાશ થઈ જવા પામ્યા હતા. ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળી જતાં ગામજનો તેમજ તાલુકા પંચાયત સદસ્ય વખતાભાઈ રાજપૂત દ્વારા લોકો દ્વારા માનવતા નાં ધોરણે સહાય કરવાની તૈયારી બતાવી હતી.જેતડા તલાટી શ્રી ને રજુઆત કરી યોગ્ય વળતર સરકાર આપે તેવી માંગ કરી હતી.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી