થરાદ તાલુકાના રાહ ગ્રામ પંચાયતના સભ્યો ઉપર હૂમલો કરાયો હતો. જૂની અદાવત રાખી હુમલો કર્યા હોવાની રાહ ગ્રામ પંચાયતના સભ્યોએ થરાદ ડીવાયએસપી અને નાયબ કલેકટર ને તટસ્થ તપાસ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
રાહ ગ્રામપંચાયત ના સરપંચ સહિત સભ્યો એ આઈપીએસ પૂજા યાદવને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હુમલો કરનાર ઉપર તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી.