પાલનપુર માર્કેટયાર્ડમાં આવેલા જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર આવેલ રેલિંગ સાથે નાયલોનની દોરીથી ગળે ટૂંપો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી.
સફાઈ કામદારની લાશ મળતાં લોકોના ટોળા એકત્રિત થયા. ત્યારે સ્થાનિક લોકોએ પાલનપુર પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ બાદ જ આ હત્યા છે કે આત્મહત્યા તેનુ રહસ્ય બહાર આવશે.