કાંસાના તળાવમાંથી યુવકની મળી લાશ

પોસ્ટ કેવી લાગી?

વિસનગરના કાંસા ગામના તળાવમાં યુવકની લાશ મળી આવી હતી. ૩ર વર્ષીય યુવક હરણા હોડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. તો ઘટનાની જાણ તાં પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

તો યુવકની તળાવમાંથી લાશ મળવાનું કારણ જાણવા મળ્યું ન હતું. વિસનગર તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી સ્યુસાઈડ કરવા પાછળના કારણો જાણવા ચક્રો ગતિમાન કર્યો છે.

https://youtu.be/_M_ApI6FY5k

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures