- રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ તંત્ર આવ્યું એકશન મોડ માં
પાલિકા તંત્ર દ્વારા 45 અસામીઓ ફટકારવામાં આવી ક્લોઝર નોટિસ.. 11 ખાનગી શાળાઓને શિક્ષણ કાર્ય બંધ કરવા તાકીદ કરાય… તો હોસ્પિટલ, હાઇરાઈઝ બીલડીગ, તેમજ ગીચ બજારોમાં આવેલા કોમ્પલેક્ષને નોટિસ ફટકારવામાં આવી…