corona period

રસીકરણ સેન્ટર પર ભારે બેદરકારી.

કોવિડ ની રસી આપ્યા બાદ બાયોવેસ્ટ ખુલ્લામાં મળ્યો જોવા.

બગવાડા દરવાજા ખાતે ના રસીકરણ સેન્ટર પર સિરીંજ ફેંકવામાં આવી.

આરોગ્ય કર્મીઓ નો રસીકરણ નો ટાઈમ પૂર્ણ થતાં બાયોવેસ્ટ ખુલ્લામાં પડેલો મૂકી ચાલતી પકડી.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી કોરોના એ કરી છે રી એન્ટ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024