Theft: જુહાપુરામાં વેપારીના ઘરમાંથી રૂ.17.85 લાખની ચોરી.

પોસ્ટ કેવી લાગી?

Theft

  • અમદાવાદના જુહાપુરામાં ચોરી (Theft) નો કિસ્સો સામે આવ્યો છે.
  • જુહાપુરામાં વેપારીના ઘરમાંથી રૂ.17.85 લાખની ચોરી થઇ હતી.
  • ચોર એ રૂ.17.85 લાખ (Theft) ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
  • જુહાપુરા અજીમ પાર્ક વિભાગ – 2માં  રહેતા રિયાઝ શેખના ઘરમાંથી થઇ ચોરી(Theft)
  • રૂ.17.85 લાખ માંથી રૂ.9.85 લાખ ધંધાના તેમજ મજૂરોની મજુરીના હતા
  • જ્યારે રૂ.8 લાખ 10 વર્ષથી  ટ્યૂશન કરાવતી પત્નીની બચતના હતા
  • અમદાવાદના જુહાપુરા અજીમ પાર્ક વિભાગ – 2માં  રહેતા રિયાઝ શેખ એ જણાવ્યું હતું કે,તેમણે ધંધાના કામ માટે તેમજ મજૂરોને ચૂકવવાના મળીને રૂ.9.85 લાખ ઘરે મુકયા હતા.
  • આ સિવાય તેમની પત્ની જેને 10 વર્ષથી ટ્યુશન કરાવીને રૂ.8 લાખ બચત સ્વરૂપે જમા કાર્ય હતા.
  • રિયાઝભાઇના પરિવારના સભ્યો જમીને સૂઈ ગયા હતા.
  • મોડી રાતે રિયાઝભાઇના પત્ની જ્યારે બાથરૂમ જવા ઉઠયા ત્યારે જોયું તો બીજા બેડરૂમનું ફર્નિચર તેમજ ડ્રોઅર ખુલ્લા હતા,
  • જેથી તેમણે રૂમમાં જઇને જોયું તો ડ્રોઅર ખાલી થયેલું હતું
  • ડ્રોઅરમાં મુકેલા રૂ.17. 85 લાખ ચોરાઇ ગયા હતા.
  • આ અંગે રિયાઝભાઇએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures