Gambler

ગઈ કાલે સાંજે ટંકારા (Tankara) ના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલામાથી રાજકોટ રેન્જ ની આર આર સેલને જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડા પાડતા 7 ત્યાંથી જુગારીઓ (Gambler) ની ઘરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને જાણ કરી વિધિવત ગુનો દાખલ કર્યો છે.

આ દરોડામાં રોકડ રકમ 25,44,100 તેમજ મોબાઈલ નંગ 08 કિમત રૂ.40,000 /- તેમજ બે કાર કિમત રૂ. ૨૫ લાખ મુદા માલ સહિત કુલ 50,84 ,100 ની રેડ કરતા જુગારી (Gambler) ઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે. આ સાથે સ્થાનિક પોલીસને ઉધતી રાખી રાજકોટ પોલીસે રેડ કરતા ભારે ચર્ચા જાગી છે.

Gambler
ઓમ વિલા

દરોડામાં આ 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

નામ રહેઠાણ
ધવલ ભગવાનજી છત્રોલાબોની પાર્ક રવાપર રોડ મોરબી
બાબુ રૂગનાથ ભાડજાચંદ્રેશ નગર મોરબી
હષઁદ ભાણજી સંધાણીનાની વાવડી મોરબી
જીવરાજ મેધજી મોસાણઋષભ પાર્ક મોરબી
પંકજ જયંતિ  છત્રોલાચકમપર તા.મોરબી
રજનીકાંત ભવાન જીવાણીઅવની રોડ મોરબી
મહેશ રૂગનાથ કુડારીયાઉમિયા સર્કલ મોરબી

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024