Atal Bihari Vajpayee
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) 2018મા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા લાંબી બિમારી બાદ તેમનુ 93 વર્ષની વયે નિધન થયુ હતુ. આજ રોજ તેમની બીજી પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમા લખ્યુ હતુ કે, દેશની પ્રગતિની દિશામા અટલ બિહારી વાજપેયીનુ અમુલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.
Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020
અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની પુણ્યતિથી પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘ સદૈવ સ્થળ ‘ પર તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા
Delhi: BJP National President JP Nadda paid tribute to former PM #AtalBihariVajpayee, on his death anniversary today at ‘Sadaiv Atal’ – the memorial of Atal Bihari Vajpayee. pic.twitter.com/EsVc4szhSu
— ANI (@ANI) August 16, 2020
ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ વાજપેયીજીને યાદ કરતા ટ્વિટમા લખ્યુ કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમા કેન્દ્રની સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમા રાખીને સુશાસન તેમજ ગરીબ કલ્યાણ જેવા માર્ગ પર અગ્રેસર છે અને ભારતને વિશ્વમા એક મહાશક્તિ બનાવવા માટે કટિબદ્ધ છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથી પર તેમને શત-શત વંદન.
आज प्रधानमंत्री श्री @NarendraModi जी के नेतृत्व में केंद्र सरकार अटल जी के विचारों को केंद्र में रखकर सुशासन व गरीब कल्याण के मार्ग पर अग्रसर है और भारत को विश्व में एक महाशक्ति बनाने के लिए कटिबद्ध है।
— Amit Shah (@AmitShah) August 16, 2020
श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि वंदन।
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.