#Watch | જાણો પ્લેન સળગ્યું નથી તો કેમ કરવામાં આવ્યો પાણીનો છંટકાવ
જુઓ આ વીડિય… વીડિયોમાં દેખાતા પ્લેન પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો… પહેલી નજરે જોનારાને લાગે કે પ્લેન સળગ્યું હશે…. પણ એવું બિલકુલ નથી…આ ફ્લાઇટ છે હિમાચલ પ્રદેશનાં કુલ્લુ – મનાલી એરપોર્ટે કુલ્લુથી દેહરાદૂન જતી પ્રથમ ફ્લાઈટ… ફ્લાઇટને વોટર કેનન સલામી આપવામાં આવી ત્યારનાં છે આ દ્રશ્યો…
#Watch | Know why the plane was not burnt then water was sprayed
Watch this video… The plane seen in the video was sprayed with water… At first glance one might think that the plane is on fire… But it is not at all… This flight is the first flight from Kullu to Dehradun at Kullu-Manali Airport in Himachal Pradesh. … These are the scenes after the flight was given a water cannon salute…
#plane, #water, #sprayed, #flight, #Kullu_Dehradun,#Kullu, #Manali, #Airport, #HimachalPradesh, #watercannon, #salute