WI vs AFG: વિન્ડીઝે રચ્યો ઈતિહાસ, પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર બનાવીને તોડ્યો રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝે ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ પાવરપ્લે સ્કોર બનાવ્યો છે. આ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ છે જેણે 100 રનનો આંકડો પાર કર્યો છે. 2023 માં ડી. આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ છ ઓવરમાં 102 રન બનાવ્યા હતા.
WI vs AFG: Windies create history, break record for highest power play score
West Indies have scored the fourth highest powerplay score in the history of T20 International cricket. South Africa are the only team to cross the 100-run mark in this format. D. in 2023. Africa scored 102 runs in the first six overs against West Indies.
#WIvsAFG, #ICCT20worldCup, #T20Wc, T20worldCup, #WestIndies, #Africa,