World war 3
- (World war 3) ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જાયું હોય તેવી પરિસ્થિતિ ભારત ચીનની સરહદ પર જોવા મળી રહી છે.
- ભારત (India) અને ચીનની વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
- લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય સેનાના 1 અધિકારી અને 2 જવાનો શહીદ થયા
- જે કર્નલ શહીદ થયા તેઓ ઇન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર હતા.
- મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી.
- જોકે ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.
Reports say 5 PLA soldiers were killed and 11 were injured at LAC China-India border yesterday.
— Wang Wenwen (@WenwenWang1127) June 16, 2020
- ભારત-ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ (World war 3) ત્રીજું વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ છે જ્યાં ભારતના જવાનો શહીદ થયા છે.
- મળેલ માહીતી મુજબ, આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી.
- સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેમજ લાઠીથી એકબીજા પર હુમલો કર્યો હતો.
- તો ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ 5 સૈનિક માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે.
- આ માહિતીની ખાતરી ચીનના સમાચારપત્ર ધ ગ્લોબલ ટાઇમ્સે કરી છે.
- જોકે આપણી આર્મીએ એટલું જ જણાવ્યું છે કે બન્ને પક્ષે જવાન શહીદ થયા છે.
I cited an Indian source of @NewsLineIFE about a physical clash at LAC China-India border yesterday. No confirmation from the official Chinese source regarding casualties yet. It is unprofessional for Indian media to say this is official news from the Chinese side. @IndiaToday pic.twitter.com/OIGBKq61Gn
— Wang Wenwen (@WenwenWang1127) June 16, 2020
- લશ્કરના સૂત્રોની માહિતી પ્રમાણે ચીને સવારે 7ઃ30 વાગે બેઠક યોજવાની ઓફર કરી. ત્યારબાદ મેજર જનરલ લેવલની વાતચીત ચાલી રહી છે.
- રક્ષામંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાના ચીફ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી
- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખ અને વિદેશ પ્રધાન જયશંકર સાથે લાંબી બેઠક બાદ રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે પહોંચ્યા.
- તથા રાજનાથે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સેના વચ્ચેની ઝપાઝપી અંગે પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં.
- તો રક્ષામંત્રી અને વિદેશમંત્રી હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે.
- આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પઠાનકોટ મિલિટરી સ્ટેશનનો તેમનો પ્રવાસ રદ્દ કર્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News