અબજોપતિએ એક મહિલાનું 2 કરોડની રિંગથી કર્યું પ્રપોઝ!

  • એક યુવકે એક યુવતીને એ 2 કરોડ રૂપિયાની રિંગ લઇ પ્રપોઝ કર્યું હતું  તેને 2 કરોડની વીંટી લઈ લીધી પરંતુ પ્રયોઝલ ઠુકરાવી નાખ્યુ. એક રિપોર્ટ અનુસાર  એવું જાણવામાં આવ્યું છે કે લંડનમાં રહેનાર મોડલ અમંડા ક્રોનિને એક અજાણ્યા શખ્સે રિલેશનશિય પ્રસ્તાવ મુક્યો હતો જે પ્રથમ વાર  ન્યુયોર્કની હોટલમાં મળ્યા હતા.
  • કોઈ અજાણ્યા વ્યક્તિએ  અમંડાને Van Cleef & Arpels બ્રાન્ડની 2  કરોડ ની વીંટી આપી હટી. તે વીંટીની કિંમત 2 કરોડ 33 લાખ રૂપિયા છે. 
  • તે અમંડા ની વીંટી ઇન્સ્ટાગ્રામ મોડલના રૂપમાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે .
  • તે પરથી જાણવા મળ્યું છે કે પ્રપોઝ કરનાર વ્યક્તિ ઉત્તરી યુરોપના સૌથી પાવરફુલ લોકોમાંથી એક  એક વ્યક્તિ હતો.
  • અમંડાએ જણાવ્યું- છે  કે એક ખૂબ જ આકર્ષક વ્યક્તિ મારી સામે આંખો માં આંખ  મળાવીને જોઈ રહ્યા હતા તેમણે મને પોતાનું નામ જણાવ્યું.
  • એ મુલાકાત પછી તે વ્યક્તિને અમંડાએ બીજા દિવસે મેસેજ મોકલ્યો. તેના થોડા સમય  તે વ્યક્તિએ અમંડાને ઘણા પ્રેમભર્યા મેસેજ પણ કાર્ય હતા। .
  •  થોડા સમય પછી એ વ્યકતિ ને એવી જાણ થઇ કે અમંડાને પત્ની પણ છે.
  • ત્યાર બાદ અમંડાએ જવાબ આપતા જણાવ્યું  કે તે સંભવિત નથી ત્યાર બાદ તે વ્યક્તિએ જણાવ્યું કે તે વ્યક્તિ માટે પોતાના લગ્ન તોડવા માટે પણ તૈયાર છે. ત્યાર બાદ અમંડાને તે વ્યક્તિએ પ્રપોઝ કરી દીધું.
  • ત્યાર બાદ અમંડા લંડનમાં તે વ્યક્તિને ફરી મળી  ત્યારે તેણે 2 કરોડ ની કિમતી વીંટી સાથે તેને પ્રપોઝ કર્યું.
  • તેણે જણાવ્યું  હતું કે ત્યાં ખૂબ જ અજીબ થઈ ગયું હતું. તે વીંટી તરત જ તેમને પરત કરી દેવા માંગતી હતી પરંતુ તેણે જણાવ્યું કે તે વ્યક્તિએ કહ્યું કે તેને ખુશી થશે જો તે આ વીંટી પોતાની પાસે રાખી લે. અમંડા હાલ કેનેડાના  કોઈ એક વ્યક્તિને ડેટ કરી રહી છે. પરંતુ તેણે પાર્ટનરના નામનો ખુલાસો હજુ સુધી કોઈ ની સાથે કર્યો નથી। કર્યો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here