મોક્ષ એટલે શું? મોક્ષ પ્રાપ્તિનો ઉપાય શું છે?

What is Moksha : વિશ્વ ઇતિહાસમાં જૂનામાં જૂનાં પુસ્તકો વેદો છે. વેદો દોષશૂન્ય છે, કારણ કે વેદો અપૌરુષેય છે. એ અર્થાત્ સનાતન છે.શ્રીમદ્ભાગવતમાં મનુષ્ય કેવી રીતે મોક્ષ પામી શકે, તે બતાવ્યું છે. વેદોમાં ચાર પુરુષાર્થ બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થમોક્ષ છે અને બીજા પુરુષાર્થો જે છે તે આ લોકની ઇચ્છાઓ … Read more

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે.

નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ બીજા દિવસે બપોરે તેમના મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે ફરીથી ફોન આવે છે કે, દર્દીની તબિયત સારી થઇ હોવાથી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં … Read more

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.

ફાઇલ તસવીર

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,82,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. જોકે આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,82,143 પર પહોંચી છે. અને 5164 લોકોના મોત થયા … Read more

1 જૂનથી પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવાઓ શરૂ થશે.

ફાઈલ તસ્વીર

અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ કહ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે. પંરતુ તે માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવી છે.  … Read more

આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો.

સામાન્ય બાબતો : આખા દિવસમાં વધારે ને વધારે ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો. આયુર્વેદિક ઉપચાર : સવારે એક ચમચી ચ્યવનપ્રાશ લેવો જોઈએ. તુલસી, કાળા મરી, તજ, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ ઉકાળો પીવો. જેમાં ગોળ … Read more

કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય.

ptn news

ઉત્તર પ્રદેશ જે દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરી દીધાં છે. ઉત્તરપ્રદેશના અત્યાર સુધી 7445 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી 201નાં મોત થયા છે અને 2834 એક્ટિવ કેસ … Read more

કોરોનાવાયરસ : વૈશ્વિક મહામારી વચ્ચે ભારત માટે આનંદના સમાચાર.

ફાઇલ તસવીર

ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે ફેલાતા પ્રકોપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ચીનના વુહાન નામના શહેરમાં થી આવેલ આ ખતરનાક વાયરસ દેશમાં ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર 2.8 ટકા હતો જે છેલ્લા દોઢ મહિનામાં ઘટીને પહેલી વાર 3 ટકાથી નીચે ગયો છે. Case Fatality Rate એટલે કે CFR … Read more

ભંવરલાલ શર્માનું નિધન,તમામ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું.

શુક્રવાર તા.29/05/2020 ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું નિધન થયું પી.એમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અશોક ગહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત તમામ નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. આ પણ વાંચો: લોકડાઉન પછી સ્કૂલવાન અને રીક્ષાના ભાડામાં થશે ભાવ-વધારો. પીએમ મોદીએ ભંવરલાલ શર્માનું નિધનપર દુખ વ્યક્ત કરતા … Read more

Unlock 1 : CM રૂપાણીએ આપી મોટી છૂટછાટ.

ફાઈલ તસ્વીર

સીએમ રૂપાણીએ સંદેશ અપાતા કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં છૂટછાટ આપવામાં આવી હતી. આ શહેરોમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે મંદી ન આવે અને કામ ધંધા અટકે નહીં તે વિચારીને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા … Read more

દાહોદમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ.

સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો સતત વઘી રહ્યો છે. તો દાહોદમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Heavy rains) આવ્યો. દાહોદના વાતાવરણમાં અચાનક થયો પલટો ગુજરાત-ભરમાં જયારે ગરમીનો ગરમીનો પારો સતત વઘી રહ્યો છે. ત્યારે દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ વરસાદી પાણી ભરાઈ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures