આલિયા & રણબીર લગ્ન થઈ ગયા નક્કી.

  • આલિયા ભટ્ટ અને  રણબીર કપૂર ફરી ટ્રેન્ડ થઈ રહ્યા છે.
  • હાલના સમયમાં ઓપન મેગેઝીનમાં જાણવા મળ્યું હતું કે આલિયા રણબીર ડીસેમ્બરમાં લગ્ન કરશે.
  • ડિસેમ્બરમાં આલિયા & રણબીર લગ્ન કરી શકે છે. 
  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરોમાં ડિસેમ્બરમાં લગ્નના અનુમાનની તૈયારી શરૂ થઈ ગઈ છે.
  • આલિયા અને રણબીરના સંબંધીઓને લગ્નની તારીખ વિશે પહેલેથી જ જાણકારી આપવામાં આવી છે, તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે,તેમના પરિવારોને ઉજવણીમાં જોડાવા માટે તારીખની જાણ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here