ખીલ હોય કે કાળા ડાઘ, આ ઘરગથ્થું ઉપાય નિખારશે તમારા ચહેરાની રંગત.

 • ઘરગથ્થુ ઉપયોગથી નિખરશે તમારા ચહેરાની સુંદરતા.
 • સ્કીન ગ્લોથી લઈને ખીલની પણ સમસ્યાઓ દૂર કરશે.આ ઘરગથ્થુ ઉપાય.
 • સામગ્રી:
 • હળદર અને ચોખાના લોટ:
 • રીત
 •  2 ચમચી હળદર પાવડર
 • 2  ચમચી ચોખાનો પાવડર
 • 1 ચમચી ટામેટાનો જ્યુસ
 • 2 ચમચી દૂધ
 • આ તમામ સામગ્રીઓને મિક્સ કરીને તમે એક પેસ્ટ બનાવી લો.
 • આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. પેસ્ટ સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ પ્રયોગ કરવાથી તમારી સ્કીનમાં ગ્લો જોવા મળશે. 
 • હળદર એક પ્રકારનું નેચરલ બ્યુટી પ્રોડક્ટ છે.
 • હળદર સ્કીનને સાફ કરવાનું કામ કરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here