આ રીતે મહિને કરી શકશો હજારોની આવક, માત્ર કરો આટલું કામ.

પોસ્ટ કેવી લાગી?

જો તમને Youtube પર વીડિયો જોવાનું ખૂબ ગમતું હોય તો ફક્ત વીડિયો જોવા કરતા આ વીડિયો જોશો તો શોખ પણ પૂરો થશે અને સાથે હજારોમાં આવક પણ થશે. તો જાણીલો આ કામ કરવા માટે તમારી પાસે માત્ર બે વસ્તુ હોવી જરૂરી છે. પહેલું ઇન્ટરનેટ કનેક્શન અને બીજું વીડિયો જોવા માટે થોડોક સમય જે મોટેભાગે તમે કાઢી જ લો છો..

જો તમે યુટ્યુબથી કમાણી કરવા માટે પહેલા થોડી તૈયારી કરી લેવી પડશે. સૌથી પહેલા તો ઓનલાઇન વીડિયો અને સર્વે આપતી આ થોડી વેબસાઇટ ગુગલમાં જઇ ચેક કરી લો અને તેમાંથી તમારી સુવિધા અનુસાર એક અથવા બે સાઇટનું સિલેક્શન કરી તેના પર ફોકસ કરો.

જેટલો વેબસાઇટ પર તમે વધુ સમય ગાળશો અને અંતે તમારી આવકમાં પણ વધારો થશે. સામાન્ય રીતે ઓનલાઇન સાઇટ્સ સેકન્ડ્સ, મિનિટ અને કલાકના હિસાબે પેમેન્ટ કરે છે. ત્યારે તમે જેટલો વધુ સમય વીડિયો જોવામાં પસાર કરશો તેટલો વધુ ફાયદો થશે.

  • પેડ2યૂટ્યૂબ

તમને જણાવી દઈએ કે આ વેબસાઇટ પ્રતિ કલાકના 200 રૂપિયા તેના યુઝર્સને આપે છે. પેડ2યૂટ્યૂબ સાઇટ પર તમારે 30 સેકન્ડનો યૂટ્યૂબ વીડિયો જોવાનો રહેશે અને તેના પર કોમેન્ટ કરવાના પણ પૈસા મળે છે. તમારી આવક વધારવા માટે તમે યૂટ્યૂબ ચેનલને સબક્રાઇબ તેમજ મિત્રોને રિફર કરી શકો છો. તેનાથી તમને 200 રૂપિયા પ્રતિ કલાકની કમાણી થઇ શકશે. તમે ઇચ્છો તો આ કામ એકવારમાં કરી શકો છો અથવા તો પછી અલગ-અલગ સમયે આ કામ પૂરુ કરો. આ વેબસાઇટના એકાઉન્ટમાં 670 રૂપિયાની રકમ જમા થયાના સાત દિવસ બાદ પેપલ એકાઉન્ટથી તમને પેમેન્ટ કરી દે છે.

  • સ્વેગબક્સ

આ એક બીજી વેબસાઈટ છે જેમાં પ્રતિ કલાકના 250 રૂપિયા ચૂકવે છે. સ્વેગબક્સમાં વીડિયો જોવા ઉપરાંત સર્વે થકી પણ પૈસા કમાઇ શકો છો. દરેક ક્લિક અને વીડિયો જોવા માટે સ્વેગબક્સ એક SB થી લઇને 30 SB સુધીના પોઇન્ટ્સ આપે છે. 500 SB જમા થયા બાદ તમે 250 રૂપિયાનું ફ્લિપકાર્ટ અને અમેઝોનનું ગિફ્ટ કાર્ડ મેળવી શકો છો અને તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકો છો. જેટલા વધારે SB પોઇન્ટ હશે, ગિફ્ટ કાર્ડ પણ એટલી જ વધારે રકમનું હશે.

  • ટૂ-ક્યૂબેજ

ટૂ-ક્યૂબેજ વેબસાઈટ તમને પ્રતિ કલાકના 67 રૂપિયા આપે છે. એડ્વર્ટાઇઝિંગ એજન્સીની આ સાઇટ તમને પ્રતિ ક્લિક પ્રમાણે 0.005 સેન્ટ(US ડોલર) ચૂકવે છે. તેવામાં જો તમે એક દિવસમાં વીડિયો, જાહેરાત અને વેબસાઇટ પેજ પર 200 ક્લિક પણ કરો છો તો તમે 67 રૂપિયા પ્રતિ કલાક કમાઇ શકો છો. અહીં તમે રેફરન્સ આપીને અને સાઇટ પર દેખાતી કોઇપણ વેબસાઇટ પર ખરીદી કરીને તમારી કમાણીને વધારી શકો છો.

  • સક્સેસબક્સ

આ વેબસાઈટ પણ તમને પ્રતિ કલાક 67 રૂપિયા આપે છે. સક્સેસબક્સ પર તમને માત્ર વીડિયો જોવા માટે પૈસા નથી મળતા, પરંતુ સાઇન અપ અને માત્ર ક્લિક કરવા માટે પણ પૈસા મળે છે. એડ એજન્સીની આ સાઇટ દરેક ક્લિક માટે 0.1 સેન્ટથી એક ડોલર સુધીની કમાણી કરવાની તક આપે છે. આ વેબસાઈટ ની સૌથી સારી વાત એ છે કે અહીં તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 67 રૂપિયા જમા થતાં જ, પેપલના એકઉન્ટમાં મોકલી આપે છે. જેને તમે ઇચ્છો તો ઉપાડી શકો છો.

  • સ્લાઇડ જોય એપ

સ્લાઇડ જોય એપ કોઈ વેબસાઇટ નહીં પણ એક સ્માર્ટફોન એપ છે. જે તમને પ્રતિકલાકના 33 રૂપિયા જેટલી કમાણી આપી શકે છે. આ એપને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ તમે કંઇ નહીં કરો તો પણ પૈસા કમાશો. તમને જણાવી દઈએ કે આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર તમારા સ્માર્ટફોની સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એટલે કે જ્યારે પણ તમારા ફોનની સ્ક્રીન લોક હશે, ત્યારે તેના પર એડ ચાલતી રહેશે અને અનલોક કરવા માટે સ્વાઇપ કરતા જ એ પૈસા તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures