પ્રિયંકા પતિ નિક જોનાસને પ્રેમથી આ નામે બોલાવે છે.

  • પ્રિયંકા ચોપરા હાલ પોતાની સાસરીમાં ક્રિસમસ ની રજા માણી રહી છે. પતિ નિક જોનાસ અને અન્ય લોકોની સાથે પ્રિયંકા ખૂબ જ મસ્તી કરી રહી છે.
  • તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ તે લોકો મૂકી રહ્યા છે. આ વીડિયોમાં પહેલી વાર એક વાત ખબર પડી છે. જે અજાણતા જ પ્રિયંકા કહી છે પણ હવે જગજાહેર થઇ ગઇ છે. અને તે વાત એ છે કે પ્રિયંકા પ્રેમથી પતિ નિકને કયા નામે બોલાવે છે?
  • એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નિક જોનાસ સાથે ટ્યૂબમાં બેસીને બરફની મસ્તીની મજા માણી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે તે બંને હવાથી ભરેલી એક રબર ટ્યૂબ બેસી સ્લોપની મજા માણે છે.

  • પહાડની નીચે આવ્યા પછી પ્રિયંકા ચોપરા જોર જોરથી બૂમો પાડે છે. અને નિક જોનાસ આ દરમિયાન તેમનો વીડિયો બનાવી રહ્યા હોય છે.
  • જે પછી બંને નીચે પહોંચે છે. અને પ્રિયંકા નિક જોનાસને પ્રેમથી “બાબૂ” કહીને બોલાવે છે અને કંઇ બતાવે છે.
  • હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રિયંકાએ આ વીડિયો શુક્રવારે શેયર કર્યો હતો. અને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 11 લાખ લોકો તેને જોઇ ચૂક્યા છે.
  • બંનેના ફેન્સે પણ આ પર ખૂબ કમેન્ટ કરી છે અને બંને આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here