• શિયાળા ની ઠંડીમાં ફલૂ, ચેપ, ખાંસી અને શરદી થવાની સંભાવના ઘણી રીતે વધી જતી હોય  છે. આવી પરિસ્થિતીમાં , તમારા શરીર ને સાચવવાનું મુખ્ય કારણ છે .
  • 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા તાપમાનને કારણે ઠંડી ઘણી  બધી વધી ગઈ છે. ચાલો હવે તમને જણાવી દઈએ કે જે વસ્તુઓ ખાવાથી તમારું શરીર આખો દિવસ ગરમ રહે છે.અને તમને ઠંડી થી છુટકારો મળે છે 

આમળા

  •  આમળા માં વિટામિન સી  ભરપૂર પ્રમાણ માં હોય છે  આમળા માં વિટામિન સી યુક્ત આમળા લિવર, પાચન, ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
  • એસિડિટી, બ્લડ સુગર અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરવા માટે  પણ આમળા ખૂબ જ ઉપયોગી છે.. શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે પણ આમળા ખૂબ જ અસરકારક નીવડે છે.

મધ

  • શિયાળા ની ઋતુ માં મધ  નું સેવન કરવાથી ઉધરસ અને શરદીથી રાહત મ,એવી શકાય છે . તે તમારા શરીરને  પૂરતા પ્રમાણ માં ગરમ પણ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ માં પણ વધારો થાય છે  .

બદામ

  • શિયાળાની ઠંડીમાં  બદામ ખૂબ જ ઉત્તમ આહાર છે.  તેમાંથી વિટામિન પણ મળી રહે છે. શિયાળા ની ઠંડી માં  દૂધ અને મધનું સાથે તેનું સેવન કરવાથી તમને વધતી શરદીથી  પણ રક્ષણ મેળવી શકાય છે .
  • તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ ચિકી અથવા લાડુ બનાવવા માટે પણ થતો હોય  છે.

સંતરા

  • સંતરામાં વિટામીન સી ભરપુર માત્રામાં જોવા  મળે છે, શિયાળામાં ખૂબ જ તડકાને કારણે આપણી ત્વચાને ઘણું નુકસાન થાય છે.
  • જેની ભરપાઈ સંતરાથી  કરી શકાય છે. વપરાઈ ગયેલી કેલેરીને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ અસરદાર છે.

આદું

  • ઔષધીય ગુણોથી આદુ માં પણ  ભરપુર ફાયદો જોવા ,મળે છે આદુંમાં શરીરને ફાયદો પહોંચાડનારા ઘણા બધા  એન્ટીઓક્સીડેંટ્સ જોવા મળે છે.
  • તાવ, એસિડિટી, શરદી અને ખરાબ પાચનમાં આદુંવાળી ચા નો ઉપયોગ કરવાથી તેને  રામબાણ નો ઈલાજ કર્યો હોય તેવું માનવામાં આવે છે.

ઘી

  •  અત્યાર સુધી ના પ્રમાણ માં જોવા માં આવે તો ઘી નો ઉપયોગ ખૂબ જ વધુ પ્રમાણ માં જોવા મળે છે  ડાયટમાં ઘી દૂર-દૂર સુધી દેખાતું નથી.
  • કદાચ આજની પેઢી તેનાં ફાયદાઓ વિશે કંઈ જ જાણતા નથી. જો તમે નિયમિતરૂપે વર્કઆઉટ કરો તો ઘી તમારા શરીરને શિયાળામાં  ખૂબ જ ઘણો ફાયદકારક નીવડશે . 

ઈંડા

  • ઈંડાને પ્રોટીનનો રાજા  ના નામે ઓળખવામાં આવે છે.. ઈંડાને એમજ કહેવામાં આવતું   નથી. કે ઈંડા એનર્જીની સાથે સાથે પાવરહાઉસમાં ભરપુર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે.
  • ઈંડા  શિયાળામાં તમારા શરીરનું તાપમાન સંતુલિત રાખે છે.

લસણ

  •  તમારા શરીર  માં રક્ત પ્રવાહ નું બેલેન્સ જાળવી રાખવા માટે લસણનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે ..

તુલસી

  •  તુલસી માં વિટામિન એ, વિટામીન સી, કેલ્શિયમ, ઝિંક અને આયરનથી યુક્ત તુલસી શિયાળામાં વાયરલ ઈન્ફેક્શન સામે તમારું રક્ષણ કરે છે.  શિયાળા માં સવારે અથવા સાંજે તુલસીવાળી ચા પીવાથી શિયાળાના રોગો સામે રક્ષણ મળે છે.
  •  કાળામરીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કાળા  મરી ખાવાથી સ્વાદમાં વધારો કરે છે. અને સાથે સાથે શરીરને ગરમ પણ રાખે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024