Month: June 2021

થરા : રેફરલ હોસ્પિટલમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

કાંકરેજ થરા રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ વેકિ્સન મહા અભિયાન અંતર્ગત રેફરલ હોસ્પિટલ ખાતે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે…

પાટણ : ઓનલાઈન પરીક્ષાામાં પ૦ટકા વિધાર્થીઓની હાજરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા કોરોના ની વૈશ્વકિ મહામારી ને ધ્યાનમાં રાખીને આેક્ટોબર ડિસેમ્બર ર૦ર૦ ની બાકી રહેલી અનુ સ્નાતક,…

પાટણ : પાલિકા બજાર ખાતે વરસાદી પાણી ભરાતાં હાલાકી

પાટણ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી છે જેના…

પાટણ : આયુર્વેદ પ્રેકિટસનર્સનો એટ યોર ડોર સ્ટેપ કાર્યક્રમ

પાટણ જિલ્લા આયુર્વેદ પ્રેિક્ટશનર્સ એસોસિએશન દ્વારા અને ગુજરાત આયુર્વેદ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે બોર્ડ એટ યર ડૂર કાર્યક્રમનું આયોજન…

પાટણ : યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટમાં રસીકરણનો કરાયો પ્રારંભ

પાટણ જિલ્લામાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ૧૮ થી ૪પ વર્ષના વ્યિક્તઆે માટે રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ…

મહેસાણા : નાયબ મુખ્યમંત્રીના જન્મદિને યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ૬૬ માં જન્મ દિવસ નિમિત્તે મહેસાણામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહેસાણા નગરપાલિકા વિસ્તાર ના નગરસેવકો દ્વારા…

પાટણ : શિવકૃપા સોસાયટીના રહીશોએ ભૂગર્ભના પ્રશ્ને કર્યો હલ્લાબોલ

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દૂષિત અને દુગઁધ યુક્ત પાણી આવતું હોવાની સમસ્યાની સાથે સાથે ભૂગર્ભના ગટરના ગંદા પાણી ઉભરતા…

મહેસાણા : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની કરાઈ અટકાયત

મહેસાણાની દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયાના ૧૧ મહિના બાદ ફરાર પુર્વ ચેરમેન આશાબેન ઠાકોરની અટકાયત કરવામા આવી…

પાટણ : આશરે 1.250 કિલો ની ગાંઠ કાઢી ડૉ. નીતિન પટેલે દર્દીને નવજીવન આપ્યું.

પાટણ ખાતે ડૉક્ટર દ્વારા આશરે 1.250 કિલો ની ગાંઠ કાઢી દર્દીને નવજીવન આપ્યું. દર્દી ને સંતાન માં 2 દીકરા અને…

મહેસાણા : ટાઉનહોલ ખાતે વેકિસનેશનની શરુ કરાઈ કામગીરી

ગુજરાત સરકાર દ્વારા આજ થી આેપન વેકસીનેશન કામગીરી શરૂ કરવા માં આવી છે,,ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એ મહેસાણા ટાઉનહોલ…