Ukraine

Ukraine

યૂક્રેન (Ukraine)માં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે સાંજે 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 6 લોકોલાપતા છે.

આ પણ જુઓ : North Korea : કિમ જોંગે દક્ષિણ કોરીયાની માફી માંગી

આ ઘટનાની જાણકારી યૂક્રેન મંત્રીએ આપી હતી. તેઓએ કહ્યું હતું કે વિમાનમાં મુસાફરી કરનારા મોટાભાગે વિદ્યાર્થીઓ હતા. ઉપરાંત 7 ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટનાનું કારણ જાણવા તપાસ થઈ રહી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટનાસ્થળે જશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024