Patan

Siddhpur

સિદ્ધપુર (Siddhpur) શહેરના નવાવાસમાં રહેતા 35 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેવાની ઘટના બની હતી. યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સિદ્ધપુર શહેરના નવાવાસમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સ્વિપરનું કામ કરતા 35 વર્ષીય પ્રકાશભાઈ વાઘેલા શુક્રવારે કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં આંબેડકરનગરના પાછળ નદી કિનારા નજીક મળી આવ્યા હતા.

આ પણ જુઓ : પાટણ : આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ.

બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલીક સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં કેસ ગંભીર જણાતા સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ શરીરમાં ઝેરી દવા વધારે ફેલાઈ જતા અસર વધારે થઇ જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024