Rajasthan

Rajasthan

રાજસ્થાન (Rajasthan) માં એક રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 3 ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગુજરાતના ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનના ઝાલોર નજીક એક રોડ અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં જીવદયા પ્રેમ ભરત કોઠારી સાથે અન્ય બે લોકો પણ મોતને ભેટ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતના ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનના ઝાલોર નજીક તેઓ કોઈ કામ માટે જઈ રહ્યા હતા,તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો છે.

આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા

અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી સાથે ભરતભાઇ કોઠારી સહિત રાકેશ જૈન અને વિમલ જૈનનું દુઃખદ મોત થયું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.