યુપીમાં ભારે ગરમીના કારણે 8 જિલ્લામાં 44 લોકોના મોત

યુપીમાં ભારે ગરમીના કારણે 8 જિલ્લામાં 44 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે થયેલા મોતના આંકડાએ બધાને પરેશાન કરી દીધા છે. સરકારી આંકડા મુજબ યુપીના 8 જિલ્લામાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. જેમાં ચિત્રકૂટ, મહોબા, સોનભદ્ર, મિર્ઝાપુર, મૈનપુરી, ચંદૌલી, આઝમગઢ અને ઔરૈયા જિલ્લાના નામ સામેલ છે.

44 people died in 8 districts due to extreme heat in UP

The number of deaths due to heat in Uttar Pradesh has disturbed everyone. According to government statistics, 44 people have died so far due to heat in 8 districts of UP. It includes the names of Chitrakoot, Mahoba, Sonbhadra, Mirzapur, Mainpuri, Chandauli, Azamgarh and Auraiya districts.

#HeatWave #UttarPradesh #Heatwave #Summers #India #ptnnews

Arjun Tavar

Related Posts

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આવા રોંગ સાઈડ રાજુઓને બરાબરનો પાઠ ભણાવવા અને વધી રહેલા માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ…

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024