UP

UP

યુપી (UP) ના સંભલ જિલ્લાના કેટલાક ખેડૂતોને દેખાવો કરવા બદલ યોગી આદિત્યનાથની સરકારે 50 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ બીજા ખેડૂતોને પ્રદર્શન માટે ઉશ્કેરવાના આરોપસર અપાઈ છે.

મળતી માહિતી મુજબ ભારતીય કિસાન યુનિયનના 6 ખેડૂતો નેતાઓને કલેક્ટર તરફથી નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં નેતાઓને 50 લાખ રુપિયાના પર્સનલ બોન્ડ જમા કરવા માટે આદેશ અપાયો છે. આ પહેલા પણ 12 અને 13 ડિસેમ્બરે 6 ખેડૂતોને પાંચ લાખની નોટિસ આપવામાં આવી હતી.

આ પણ જુઓ : દૂધસાગર ડેરીના કૌભાંડમાં એન.જે. બક્ષીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ત્યારબાદ હવે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પોલીસે કહ્યુ છે કે, જેમને 50 લાખ જમા કરાવવાની નોટિસ મળી છે તેમાં રકમ ખોટી લખાઈ છે.આ રકમ 50000 રુપિયા છે અને કલેક્ટર હાલમાં રજા પર છે , તેઓ ફરજ પર પાછા ફરશે ત્યારે રકમમાં સુધારો કરવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024