- અત્યારે સુધી તમને ચૉકલેટ, વનિલા, સ્ટ્રાબેરી વગેરે આઈસક્રીમ તો ઘણી વાર ખાઈ હશે. હવે પાન આઈસ્ક્રીમ બનાવીને જોઈ લો. આ ખાવામાં ખૂબ જ રિફ્રેશિંગ અને ટેસ્ટી લાગે છે.
- સામગ્રી :-
- પાનના 3 પાન 2 ચમચી ગુલકંદ 1 ચમચી વરિયાળી 1/2 ચમચી ઈલાયચી પાઉડર 3 કેળા 300 મિલી દૂધ 2 ચમચી ખાંડ.
- રીત :-
- લીલો ફૂડ કલર – સૌથી પહેલા એક મિક્સરમાં પાનને કાપી નાખી. હવે તેમાં વરિયાળી, ઈલાયચી પાઉડર, ગુલકંદ અને કેળા નાખી સારી રીતે પેસ્ટ બનાવી લો. ત્યારબાદ દૂધ નાખી એક વાર સારી રીતે ફેટી લો. તમે ઈચ્છો તો પેસ્ટમાં થોડું લીલો રંગ પણ નાખી શકો છો. તૈયાર પેસ્ટને એક ટ્રેમાં નાખો. ટ્રેમાં આઈસ્ક્રીમ નાખવાથી પહેલા પ્લાસ્ટિક જરૂર લગાવી દો. ટ્રે ને ઉપરથી પણ પ્લાસ્ટિક રેપથી બંદ કરીને જમવા માટ્રે ફ્રીજરમા મૂકી દો.
- આશરે 4-5 કલાકમાં આઈસક્રીમ બનીને તૈયાર થઈ જશે. હવે તેને સ્કૂપ્સ કાઢી ચેરીને ટૉપિંગની સાથે ઠંડી ઠંડી મિક્સ કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News