સામગ્રી:-

  • 500 ગ્રામ દહીં, 250ગ્રામ અડદની દાળ, અડધુ લાલ મરચું, 50 ગ્રામ બેસન, થોડા ધાણા, અડધી ચમચી જીરુ ,તેલ અને મીઠુ સ્વાદમુજબ. 

રીત :-

  • સૌપ્રથમ દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો. તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને મિક્સ કરો.તૈયાર છે તમારા દહીવડા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024