કેટલાક લોકોને વાઈન પીવું ખૂબ પસંદ હોય છે. પણ હા એ સાચું છે કે જો વાઈનને લીમિટમાં લેવાય તો આ એક દવાનો કામ કરે છે.
આમ તો માર્કેટમાં સસ્તીથી લઈને મોંઘી કિંમત સુધીની વાઈન મળે છે. પણ આજે અમે જણાવી રહ્યા છે એક એવી વાઈનના વિશે જેની કીમત જાણી તમે પણ હેરાન થઈ જશો. હકીકતમાં હંગરીમાં સ્થિત ટોકાજ, જે હંગરીના સાત મોટા દારૂ ક્ષેત્રમાંથી એક છે એક એવી વાઈન બનાવી છે જેની કીમર હજારોમાં નહી પણ લાખોમાં છે તેની એક બોટલની કિંમત $40,000 જયારે આપણા (2,861,348.53)રૂપિયા છે. તેને વિશ્વની સૌથી મોંઘી વાઈનમાં ગણાય છે.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
1 ટીસ્પૂન વાઈન બનાવવા માટે 1 કિલોગ્રામ Aszu Grapes (એસઝુ ગ્રેપ્સ ) નો ઉપયોગ કરાય છે તે સિવાય 20 કિલો Aszu Grapesથી વાઈનની 37.5 સેંટીલીટરની બોટલ બને છે. જેમાં આશરે 3% અલ્કોહલની માત્રા હોય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News