- એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે
- ગાંધીધામમાં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી કરીશ્મા માનીનું નામ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સના 2020 ના બુકમાં નામ અંકિત કરવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધી તેમને બંન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર હોવાથી મળી છે.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- ઈન્ડીયા બુક ઓફ રેકોડ્સ 2020માં ગાંધીધામની કરીશ્મા વિશે નોંધ કરતા જણાવાયું છે કે તેની એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે.
- કરીશ્માએ જણાવ્યું હતું કે જે બંને કલરની તેમની આંખો છે, તે બંને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેથી તેમની પિતાની અને માતાના પ્રતિનીધી રુપે તેને અલગ અલગ એટલે કે જમણામાં હેઝલ અને ડાબી આંખમાં બ્લેકીશ બ્રાઉન રંગની છે. રેકોર્ડ્સમાં સ્થાન બદલ તેમણે ઈશ્વર, કુદરત અને માતા, પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાંથી આ પ્રકારનો હજી સુધીમાં એક જ કિસ્સો સામે આવ્યાનો દાવો થયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News