- જો તમે સ્વાસ્થ્ય અંગે ચિંતિત છો અને ફિટનેસ રહેવા માટે ડાયટમાં ફેરફાર કરો છો તો તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્ય સુધરવાના બદલે બગડી શકે છે
- બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના તાજેતરના રિસર્ચમાં આ ખુલાસો થયો છે. કે જો તમે કોઇ રોક-ટોક વિના દરેક પ્રકારનું ભોજન લેતા હોવ અને સ્વાસ્થ્ય સુધારવાના નામે અચાનક હેલ્ધી ફૂડ અપનાવી લો તો તે નુકસાન કરે છે.
- સંશોધકોએ તે માટે ફ્રૂટ ફ્લાઇઝ કે ડ્રોસોફિલિયા મેલાનોગાસ્ટર પ્રકારની માખીઓ પર પ્રયોગ કર્યો. રિસર્ચમાં જોડાયેલા વિજ્ઞાની ડૉ. જણાવ્યું કે આ આપણી આશા અને વિકાસના પ્રચલિત સિદ્ધાંતથી ઉલટું હતું. વિશેષ કે કુલ પોષક તત્ત્વોના સેવનમાં ઉણપ મનુષ્યો અને પ્રાણીઓમાં જીવિત રહેવાની ક્ષમતાને જન્મ આપે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News