- સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિને સ્વાઈન ફ્લુ થયો હોવાથી તેઓ કોર્ટ કામકાજમાં ભાગ લઈ રહ્યા છે, તેમ આજે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ જાણકારી આપી હતી.
- ન્યાયમૂર્તિ ડીવાઈ એ માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટના 6 ન્યાયમૂર્તિ (H1N1) વાઈરસની અસર થઈ છે. CJIએ આ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે એસ.સી.બી.એ.(SCBA)ની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે. ન્યાયમૂર્તિ કોર્ટમાં માસ્ક પહેરીને આવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News