- 1 ચમચી ડુંગળીનો રસ અને સાથે 3-4મધનાં ટીપાં મિક્સ કરીને કાનમાં નાખવાથી કાનના પરું નીકળતું હોય તો બંધ થાય છે.
- ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી જાય છે.
- તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું.
- તુલસીના પાનના રસના 2-4 ટીપા કાનમાં નાખવાથી કાનના દર્દમાં લાભ થાય છે.
- આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવામાં લાભ થાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News