Education News
- લોકડાઉન ના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથીશાળા કોલેજ બંધ છે.
- આ ચર્ચાને લઈને આજે મોટી જાહેરાત થઇ. માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે.
- ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે.
- આ પણ જુઓ : Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો.
- આ વાતની જાણકારી તેમણે ટ્વીટ દ્વારા આપી હતી.
The time has come to accept our coexistence with #Corona and to re-imagine the role of schools in the country with a new approach.
My letter to Union Minister of Human Resource Development @DrRPNishank that outlines this vision…https://t.co/S2Z5OSleaW#WhatIf
— Manish Sisodia (@msisodia) June 6, 2020
- તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘સમય આવી ગયો છે કે કોરોનાને સહઅસ્તિત્વ સ્વીકારતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે…’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News