supreme court
- પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે(supreme court) આદેશમાં જણાવ્યું છે કે બધા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરીને આજથી 15 દિવસની અંદર શ્રમિકોને તેમના ઘરે મોકલવામાં આવે.
- સુપ્રીમ કોર્ટે(supreme court) જણાવ્યું કે 24 કલાકની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ટ્રેનમુકવામાં આવશે.
- તેમજ સુપ્રીમ કોર્ટે હેલ્પ ડેસ્ક દ્વારા શ્રમિકોને રોજગાર વિશે માહિતી મળી શકે તેની વ્યવસ્થા કરવાનું પણ જણાવ્યું.
- તદુપરાંત રાજ્ય સરકારને પ્રવાસી શ્રમિકો માટે કાઉન્સિલિંગ સેન્ટર બનાવામાં કહ્યું.
- જે પણ ગામ કે શહેર વિસ્તારનો હોય તેમના ડેટા ભેગા કરીને જો શ્રમિકોની ઈચ્છા હોય ઘરે પરત જવાની તો રાજ્ય સરકાર તેને મદદ કરે.
- આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન નોંધાયેલા શ્રમિકો પરના કેસ પરત લેવા પર સરકારને વિચારવાની સલાહ આપી.
- રાજ્યોને 8 જુલાઇ સુધીમાં એફિડેવિટ દાખલ કરવા અને શ્રમિકોની ઓળખ કરી તેનો ડેટા તૈયાર કરવા કહ્યું છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News