share market

share market

  • (share market) શેરબજારની શાનદાર શરૂઆત થઇ ગઈ છે.
  • ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
  • તમને જણાવાનું કે share market ના સેન્સેક્સમાં 600 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
  • એટલું જ નહિ પરંતુ દિગ્ગજ શેરોની સાથે, મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.
  • બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
  • તેમજ સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
share market
ફાઈલ તસ્વીર
  • અત્યારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ લગભગ 515 અંક એટલે કે 1.5 ટકાના વધારા સાથે 34,800ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
  • share market માં બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી લગભગ 175 અંક એટલે કે 1.7%ની મજબૂતી સાથે 10300ની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
  • બેંકના પ્રમોટરો ખુલ્લા બજારમાંથી બેંકનો વધારાનો હિસ્સો હસ્તગત કરશે તેવી જાણ7 જૂને IndusInd Banks બીએસઈ અને એનએસઈને કરી છે
  • શુક્રવારે રોજગારના આંકડામાં રેકોર્ડ સુધારણાને કારણે યુએસ માર્કેટ રેકોર્ડ પર ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
  • તેમજ Dow શુક્રવારના કારોબારમાં 830 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.
  • તે જ સમયે, Nasdaq નવી ટોચ પર પહોંચ્યો હતો એટલું જ નહિ એશિયામાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે.
  • એસજીએક્સ નિફ્ટી 90 પોઇન્ટથી ઉપર દેખાઈ રહ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News