Pakistan
- કોરોના વાયરસનો કહેર (Pakistan)પાકિસ્તાનમાં પણ જોવા મળ્યો છે
- આ દેશમાં લગભગ 1 લાખ 32 હજારથી વધુ લોકો આ જીવલેણ મહામારીની ચપેટમાં આવી ગયા છે.
- ત્યારે (Pakistan) પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી પણ કોરોનની ઝપેટમાં આવી ગયા છે.
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020
- તમને જાણવાનું કે,(Pakistan) પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
- આની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે,
- તેમણે જણાવ્યું કે,તેમને ગુરુવારથી જ તબિયત સારી લગતી ના હતી.
- તથા એમના શરીરમાં દુખાવો પણ થઇ રહ્યો હતો.
- આમ તબિયત ના સારી હોવાથી એમને covid-19નો ટેસ્ટ કરાવ્યો અને બદકિસ્મતીથી કોરોના પોઝિટિવ આવ્યો.
- સાથે જ તેમને એમ પણ કહ્યું છે કે, જલદી સાજો થાવ તે માટે તમારી દુવાની જરૂર છે, ઇંશા અલ્લાહ.’
Thanking all supporters of @SAFoundationN #DonateKaroNa Ration Drive, for enabling us to distribute ration & to help those living in the remote areas of Balochistan. Today we distributed shoes and gifts, bringing smiles on the faces of innocent children. #HopeNotOut for all! pic.twitter.com/XMONosF5UA
— Shahid Afridi (@SAfridiOfficial) June 8, 2020
- (Pakistan)પાકિસ્તાનની સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લોકો ભૂખે મરવાની સ્થિતિ આવી ગઇ હતી.
- એવામાં લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદી આગળ આવ્યા હતા.
We are in it together and we shall prevail together. Unity is our strength. Visited Sri Lakshmi Narain mandir along with @JK555squash President @SAFoundationN to deliver essential food items.
Ensuring #HopeNotOut
پاکستان بھر تک, آپ کے گھر تک
https://t.co/KGY2Gs2zUr pic.twitter.com/1VpOhSkc8L— Shahid Afridi (@SAfridiOfficial) May 10, 2020
- શાહિદ અફરીદી સતત પોતાના ફાઉન્ડેશનની મદદથી લોકોની મદદ કરી રહ્યા હતા.
- તથા તેમણે કરાંચીના જાણિતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ રાહત સામગ્રી વહેંચી હતી.
- મળતી માહિતી પરથી એવું લાગી રહ્યું હતું કે રાહત કાર્યો દરમિયાન તે સંક્રમિત થયા છે.
- જોકે તેમની સારવાર ચાલુ છે.
- તેની સાથે જ તેમના ફેન્સ તેમની જલદી સાજા થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News