Mohammad Samad
- મોહમ્મદ સમાદ(Mohammad Samad)એ ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂતના પુત્રની ભૂમિકા નિભાવી હતી.
- મોહમ્મદ સમાદ(Mohammad Samad)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને ભાવુક થઇ ગયો તેને કહ્યું શિક્ષિત વ્યક્તિ આ કેવી રીતે કરી શકે. તમારી પાસેથી ઘણું શીખવાનું હતું અને હાજી શીખવાનું બાકી છે.
- ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂતના દીકરાની ભૂમિકા નિભાવનારા મોહમ્મદ સમાદે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે.
- ફિલ્મમાં મોહમ્મદ સમાદે તેમના પુત્ર રાઘવની ભૂમિકા નિભાવી હતી, જમાં તેની આન્જિનિયરિંગની પસંદગી નહીં મળવાના કારણે આ ફિલ્મમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
- ફિલ્મનો સીન શેર કરતી વખતે મોહમ્મદ સમાદે લખ્યું કે, ‘શિક્ષિત વ્યક્તિ આ કેવી રીતે કરી શકે? તે માનવું મુશ્કેલ છે. તમારી પાસેથી ઘણું શીખી ગયો, તેમ છતાં તેઓ શીખવા માટે ખૂબ હતા, હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી અને હું ઈચ્છું છું કે ભગવાન તમને સ્વર્ગમાં સર્વોચ્ચ સ્થાન આપે, તમારી આત્માને શાંતિ મળે.’
- છિછોરે ફિલ્મમાં સુશાંતસિંહે અનિરુધ પાઠકની ભૂમિકા નિભાવી હતી. અનિરુધને તેના મિત્રો અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે તેની પત્ની માયા પાઠકની ભૂમિકા ભજવી હતી.
- ફિલ્મમાં તેમને એક પુત્ર રાઘવ છે, જેનો રોલ મોહમ્મદ સમાદ ભજવી રહ્યો છે. રાઘવ અભ્યાસને લઇને તણાવપૂર્ણ છે અને નિષ્ફળ થયા પછી તે છત પરથી કૂદી ગયો હતો.
- આ પછી, રાઘવને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. આ દરમિયાન, અનિરુધ પાઠક એટલે કે સુશાંતસિંહે તેને પ્રોત્સાહન આપે છે અને કહે છે કે તે કોલેજમાં ટોપર હોવા છતાં પણ હાર્યો હતો. પરંતુ તેણે ક્યારેય હિંમત નહતી હારી.
- તે જ સમયે, એક ડાયલોગ જેમાં તે કહે છે કે આત્મહત્યા એ સમાધાન નથી એના બદલે લડવું જોઈએ અને જિંદગી જીવતા રેહવું જોઈએ. આવું કહીને તેને પોતેજ જિંદગી થી હાર માની લીઘી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News