Pakistan
- પાકિસ્તાન (Pakistan) એ સોમવાર સવારે લગભગ 8.30 વાગ્યે , બે ભારતીય કર્મચારીઓને દૂતાવાસની પાસેથી ઉઠાવવામાં આવ્યા હતા.
- પાકિસ્તાન(Pakistan) માં ભારતીય દૂતાવાસનાં આ બે કર્મચારીઓને બંધક બનાવીને ટૉર્ચર કરવામાં આવ્યા હતા.
- સોમવાર સવારે બંદી કર્યા બાદ તેઓને છોડી દેવામાં આવ્યા, પરંતુ તેમની હાલત ઘણી જ ખરાબ હતી.
- લગભગ 12 કલાક સુધી કસ્ટડીમાં તેમને માહિતી મેળવવા માટે મારવામાં આવ્યા.
- તથા જ્યારે આ ભારતીય કર્મચારીઓએ પાણી માંગ્યું તો હુમલાખોરોએ ઘણું જ ગંદુ પાણી આપ્યું.
- મળેલ માહિતી અનુસાર બંને પાસેથી તેમની ભૂમિકા અને હાઈ કમિશનનાં તમામ કર્મચારીઓ વિશે જાણકારી લેવામાં આવી.
- પાકિસ્તાન (Pakistan) એ સોમવાર સવારે ભારતીય દૂતાવાસનાં આ બે કર્મચારીઓને ઉઠાવી ગયા હતા
- 15-16 લોકો હથિયારોથી સજ્જ 6 ગાડીઓમાં આવ્યા હતા.
- કર્મચારીઓની આંખો પર પટ્ટી બાંધવામાં આવી અને તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતા.
- આવી રીતે તેમને લગભગ 10 મિનિટનાં અંતરે આવેલી કોઈ જગ્યાએ લઇ જઇને લગભગ 6 કલાક પુછપરછ કરી.
- આ પુછપરછ દરમિયાન તેમને વારંવાર લાકડી-ડંડાથી મારવામાં આવ્યા
- તથા જ્યારે ભારતીય કર્મચારીઓએ તરસ્યા થયા તો પીવા માટે પાણી માગ્યું
- તો (Pakistan) પાકિસ્તાનના ઇસ્લામાબાદ પોલીસે ભારતીય કર્મચારીઓને ગંદુ પાણી પીવા માટે આપવામાં આવ્યું.
- તેમજ બંને ભારતીય કર્મચારીઓ ચાલી તો શકતા હતા, પરંતુ ગળા, ચહેરા અને જાંઘ પર ઇજાનાં નિશાન હતા.
- જો કે મેડિકલ એક્ઝામિનેશનમાં કોઈ જીવલેણ ઇજા સામે આવી નથી.
- ઇસ્લામાબાદ પોલીસે બંને ભારતીય સ્ટાફને ફસાવવાની પુરતી તૈયારી કરી રાખી હતી.
- એવો દાવો કરવામાં આવ્યો કે ભારતીય કર્મચારીઓને એ માટે અરેસ્ટ કરવામાં આવ્યા છે, કારણ કે તેમની કાર એક મુસાફર સાથે ટકરાઈ હતી.
- આ નેરેટિવને પુશ કરવા માટે કિડનેપર્સે દબાવ નાંખીને બંને કર્મચારીઓ પાસે એ બોલાવરાવવામાં આવ્યું કે તેમનાથી એક્સિડન્ટ થયો છે.
- બંને કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા કે આગળથી હાઈ કમિશનનાં લોકોની પણ આ જ સ્થિતિ થશે.
- તેમને રાત્રે લગભગ 9 વાગ્યે ભારતીય દૂતાવાસને પરત સોંપવામાં આવ્યા.
- આ હરકત જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
- તેમજ ભારતે 31 મેનાં પાકિસ્તાન હાઈ કમિશનનાં બે કર્મચારીઓને જાસૂસી કરતા રંગેહાથે પકડ્યા હતા.
- ત્યારબાદ 24 કલાકની અંદર પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા.
- Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા
- Theft: જુહાપુરામાં વેપારીના ઘરમાંથી રૂ.17.85 લાખની ચોરી.
- Maggi નું લોકડાઉનમાં જબરદસ્ત વેચાણ, જાણો વિગત.
- India: ચિની સૈનિકો સાથે ભારે અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News