ATS

  • ગુજરાત એટીએસ (ATS) પોલીસે આજે એક એવા સિરીયલ કિલરની ધરપકડ કરી છે,
  • જેના ગુનાઓને સાંભળીને કોઈનું પણ હૈયું કાંપી જાય તેમ છે.
  • આવો ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો.
  • તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ (ATS) પોલીસને મળી રહી છે.
  • આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો.
  • છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
  • ગુજરાત એટીએસ (ATS) એ સિરિયલ કિલરની ધરપકડ કરતા તંત્ર સહિત લોકોને પણ હાશકારો થયો છે.
  • ગુજરાતભરમાં આ સિરીયલ કિલરે 5 હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.
  • તે નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમા નાખી દેતા હતો
  • અને ત્યારબાદ બેરહેમીથી તેની હત્યા કરતો હતો.
  • ગુજરાત એટીએસ (ATS) એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024