ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.

પોસ્ટ કેવી લાગી?
  • આપણે સહુ કોઈ ઉનાળામાં છાશ પીએ છીએ જે અમૃત સમાન માનવામાં આવે છે.
  • આપણે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે.
  • પરંતુ ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને છાશ પસંદ નથી હોતી.
  • તમને જણાવાનું કે છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે.
  • ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે.
  • છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે તથા રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
ફાઈલ તસ્વીર
  • મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી.
  • સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે
  • તેમજ અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે.
  • સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.
  • બપોરે હમેશાં છાશપીવી જોઈએ. 
  • છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે.
  • છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે સ્વાદમાં ખુબ સારી લાગે છે.
  • છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે.
  • તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. 
  • આંતરડાંના કોઈ પણ દર્દમાં છાશનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કબજિયાત દૂર કરે છે, છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.
  • છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે.
  • ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે.
  • વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ મીઠું લેવું ફાયદાકારક રહેશે.
  • પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે
  • છાશ પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.
  • છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે.
  • તથા છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures