LRD

  • અત્યારે સમગ્ર રાજ્ય મહામારી કોરોના સામે જંગ લડી રહ્યું છે.
  • ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે.
  • માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે.
  • ખાસ કરીને LRD (લોક રક્ષક દળ) ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • રાજ્યમાં લોક રક્ષક ભરતી (LRD) વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
  • લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી LRD માં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી
  • આ માંગણી કરી રહેલા યુવાનો ગયા સોમવારે ગાંધીનગરમાં એકત્ર થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.
  •  ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી.
  • આમ ગાંધીનગરમાં ફરી આંદોલનના મંડાણ થવા લાગ્યા છે.
  • Tax : સરકારે નવી ટેક્સ સિસ્ટમમાં આપી આ મોટી રાહત,જાણો વિગત

  • આ ઘટનાક્રમ વચ્ચે આજે ટ્વિટર પર #में_गुजरातका_बेरोजगार અને #MeritBasedPromotionGTU ટ્રેન્ડ કરી રહ્યા છે.
  • ઉમેદવારો રાજ્ય  સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
  • તેમજ રોષ ઠાલવી ભરતી અંગે સવાલ પૂછી રહ્યા છે.
  • સાથે જ જલદી રોજગારી આપવા માગ કરી રહ્યા છે.

  • તેમજ 2 જુલાઈએ યોજાનારી GTU ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
  • આ પરીક્ષા આપવા માટે માટે 57 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
  • જેમાંથી 1300 વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપશે જ્યારે 900 વિદ્યાર્થી કોરોના કાબૂમાં આવી જાય ત્યાર પછી પરીક્ષા આપવા માગે છે.
  • આમ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તો કરાવ્યું પણ કોરોનાને લઈને ચિંતા યથાવત છે.
  • જેને પગલે સોશિયલ મીડિયા પર #MeritBasedPromotionGTU ટ્રેન્ડ કરી રહ્યું છે.
  • જેમાં મેરિટ આધારિત પ્રમોશન આપવા માંગ કરવામાં આવી રહી છે.
  • આપણે જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયામા લાંબા સમય સુધી ચાલેલા આંદોલન બાદ ગયા સોમવારે ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 બહાર મોટી સંખ્યામાં પુરુષ LRD ઉમેદવાર એકત્ર થયા હતા.
  • ઉમેદવારો રજૂઆત કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
  • ઉમેદવારોએ ગુજરાત સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અટકાયત વ્હોરી લીધી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024