Ahmadabad : દારૂ અને બિયર મળી કુલ 39 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોસ્ટ કેવી લાગી?

Ahmadabad

  • અમદાવાદ (Ahmadabad) શહેરમાં અવારનવાર દારૂ તથા હથિયારોની હેરાફેરી કરતા પકડવાના કિસ્સા બનતા રહેતા હોય છે.
  • ત્યારે અમદાવાદ (Ahmadabad) શહેરના સૈજપુર બોધા વિસ્તારમાં દારૂ અને બિયારનો જથ્થો પકડાનો હતો.
  • અમદાવાદ (Ahmadabad)શહેરમાં તો જાણે અનલોક 1 બાદ દારૂની રેલમછેલ થઈ રહી છે.
  • અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં વહીવટદારોની રહેમનજર હેઠળ દારૂ વેચાઇ રહ્યો છે
  • તો PCB આવા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે.
  • સરદારનગર પોલીસ સ્ટેશન હદમાં આવતા સૈજપુર બોધા વિસ્તારમાં અપના ઘર સોસાયટીમાં ઝાડી ઝાંખરામાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો PCBએ પકડ્યો છે
  • પોલીસે 265 બોટલ દારૂ અને 125 નંગ બિયર મળી કુલ 39 હજારનો મુદ્દામાલ કર્યો કબજે કર્યો છે.
  • તેમજ પોલીસે કુબેરનગર મહાજનીયા વાસમાં રહેતા શશી છારા અને મયુર છારા નામના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures