pubg

  • લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
  • કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
  • આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે.
  • ચીનના ટ્રેડર્સના હિતોને નુકસાન પહોંચાજવા આ એક મોટો નિર્ણય છે.
  • આ એપ્સને હવે ભારતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાશે નહીં.
  • પરંતુ યુવાનોમાં હાલ સૌથી લોકપ્રિય પબજી પર પ્રતિબંધ મુક્યો નથી.
  • હાલ ઘણા લોકો કહી રહ્યા છે કે સરકારે ઘણી જાણીતી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો પબજી (pubg)પર પ્રતિબંધ કેમ નહી?
  • પબજી (pubg) એક જાણીતી એક્શન ગેમ છે.
  • આ ગેમ દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે.
  • 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત થઈને પબજી ગેમ બનાવી હતી.
  • અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબજી (pubg) ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો.
  • વિશ્વની સૌથી મોટી ગેમ કંપનીઓ પૈકીની એક ચીનની Tencent Games પબજીને ચીનમાં લોન્ચ કરવાની ઓફર કરી અને થોડા હિસ્સો પણ ખરીદ્યો.
  • જો કે પબજી (pubg) પર ચીનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.
  • જે બાદ ચીનમાં તેને નવા નામથી લાવવામાં આવી.
  • હાલ પ્લે સ્ટોર પર આ ગેમના પબ્લિશર ટેંસેંટ ગેમ્સ છે.
  • ભારતમાં પબજી (pubg) મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે.
  • તેમજ લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો.
  • ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે.
  • એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી.
  • ઉપરાંત મે મહિનામાં પબજી (pubg) મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી.
  • કુર્નૂલ જિલ્લાના નંધાલ શહેરમાં એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં 27 જૂને અમોનિયા ગેસ લીક થવાના કારણે એક મેનેજરનું મોત થયું છે.
  • તેમજ ત્રણ મજૂરોની તબિયત ખરાબ થઈ હતી.
  • આ ઘટના સમયે ફેક્ટરીના કુલ 5 લોકો હતા.
  • આ ફેક્ટરી સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ એસપીવાય રેડ્ડીની છે જે નંદી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયર કંપની છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024