#chineseappsbanned Zoom App
- અત્યારે કોરોના વાઈરસના પગલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન એજ્યુકેશન અપાય છે.
- તેના માટે સ્કૂલ તરફથી Zoom App (ઝૂમ એપ) સહીત અલગ-અલગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
- આજકાલ Zoom App (ઝૂમ એપ) દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે.
- પરંતુ ઝૂમ એપ એક ચાઈનીઝ એપ છે.
- તો બીજી તરફ કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ (#chineseappsbanned )લગાવી દીધો છે.
- તેના કારણે કેટલાક સ્કૂલઓએ Zoom App (ઝૂમ એપ) બંધ કરવાનો નિર્ણય લીધો છે.
- અમદાવાદ શહેરમાં આવેલી નિરમા સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ (#chineseappsbanned) મુકવાથી અમે બે દિવસમાં Zoom App (ઝૂમ એપ) બંધ કરી રહ્યા છે.
- સ્કૂલ એ 30 જૂન મંગળવારથી 1 જૂલાઈ બુધવાર સુધી ઓનલાઈન એજ્યુકેશન બંધ કર્યું છે.
- પરંતુ ફરીથી 2 જુલાઈથી ક્લાસ શરૂ કરવામાં આવશે.
- જો કે સ્કૂલ હાલમાં ઓનલાઈન એજ્યુકેશન માટે નવું પ્લેટફોર્મ શોધી રહ્યું છે.
- Terrorist : આતંકવાદી ઘૂસણખોરીના ભયને કારણે આ રાજ્યમાં હાઈએલર્ટ કર્યું જાહેર
- Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
- Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News