PM Modi
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો.
- તેમણે ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
- તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે.
- આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે.
- આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે.
- પીએમ મોદી આજે કોરોનાનાં વધતા ખતરા, અનલૉક-2 અને ચીનની સાથે સરહદ વિવાદ પર પોતાના મંતવ્ય રાખશે.
- દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે આ છઠ્ઠીવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો.
- PM Modi કોરોના મહામારી અને લૉકડાઉનનાં સમયમાં લોકોનો ઉત્સાહ વધારતા રહ્યા છે.
- તો ચીનની સાથે સરહદ વિવાદ પર પણ પીએમ મોદીએ સ્પષ્ટ કરી શક્યું છે કે ભારત દોસ્તી નીભાવવાનું પણ જાણે છે અને આંખમાં આંખ નાંખીને જવાબ આપવાનું પણ જાણે છે.
- PM Modi એ કહ્યું કે અત્યારે આપણી એવી મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી, ખાંસી, તાવ વધી જાય છે. તેવામાં આપણે ઘણું જ ધ્યાન રાખીએ.
- ગામનો પ્રધાન હોય કે દેશનો કોઈ નિયમોથી ઉપર નથી
- PM Modi એ કહ્યું કે સમય પર કરવામાં આવેલા લોકડાઉને લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
- લોકડાઉનનાં કારણે આપણી સ્થિતિ સારી છે.
- જો કે બીજા દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે.
- ઉપરાન્ત જેવું અનલોક-1 જાહેર થયું લાપરવાહી વધી રહી છે.
- આજે જ્યારે વધારે સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનો વિષય છે.
- તેમજ PM Modi એ જણાવ્યું કે,ભારતમાં સ્થાનિક તંત્રએ ચુસ્તપણ કામ કરવું જોઇએ.
- જનધાન ખાતાનાં પરિવારોરમાં છેલ્લા 3 દિવસમાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા.
- તથા ગ્રામમાં શ્રમિકોને રોજગાર અપાવવા માટે સરકાર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
- પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે.
- અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે.
- જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે।
- ઉપરાંત આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે.
- 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News