SIM card

  • દૂરસંચાર વિભાગે સિમ કાર્ડ (SIM card) વેરિફિકેશનમાં થનારા ફ્રોડને રોકવા માટે બલ્ક બાયર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશન નિયમ વધુ કડક કર્યા છે.
  • તેમજ નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીને નવું કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવાની રહેશે
  • તેમજ દર 6 મહિને કંપનીનું વેરિફિકેશન કરવાનું રહેશે.
  • જો કે, કંપનીઓના નામે સિમ કાર્ડ (SIM card) નું ફ્રોર્ડ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરશે.
  • તમને જણાવાનું કે આ પહેલા દૂરસંચાર વિભાગે (Department of Telecom) ટેલિકોમ ગ્રાહકોના વેરિફિકેશન પેનલ્ટીના નિયમો હળવા કરવા નિર્ણય કર્યો હતો.
  • દરેક નાની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયાની પેનલ્ટી લાગશે નહીં. માત્ર પસંદગીના મામલે જ આ પેનેલ્ટી લાગશે.
  • આ ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ સરકાર અત્યાર સુધી ગ્રાહક વેરિફિકેશનના નિયમોનું પાલન ન કરવા પર ટોલિકોમ કંપની પર 3,000 કરોડથી વધુ પેનલ્ટી લગાવી ચૂકી છે.
  • મળતી માહિતી મુજબ નવા નિયમો પ્રમાણે દરેક 6 મહિનામાં કંપનીની લોકેશનનું વેરિફિકેશન પણ કરવામાં આવશે.
  • તથા કંપનીએ કનેક્શન ક્યા કર્મચારીને આપ્યું છે તેની માહિતી આપવાની રહેશે.
  • તેમજ નવા નિયમો લાગૂ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 3 મહિના સુધીનો સમય આપવા આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024