Assembly

  • કોરોનાનો કાળો કહેર સમગ્ર રાજ્યમાં યથાવત છે. ત્યારે કોરોનાને પગલે ગુજરાતમાં યોજાનારી 8 વિધાનસભા (Assembly) ની પેટાચૂંટણીને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
  • ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા (Assembly) ની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • જોકે, આ બધા વચ્ચે આ ચૂંટણીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
  • સામાચાર એજન્સી ANI ના હવાલાથી આવેલા અહેવાલો પ્રમાણે દેશમાં 7 સપ્ટેમ્બર સુધી યોજાનારી લોકસભા અને વિધાનસભા (Assembly) ની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે.
  • દેશમાં કોરોના મહામારી અને કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈને ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.

  • ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાવાની હતી.
  • જો કે, ચૂંટણી પંચના નિર્ણયને કારણે ગુજરાત સહિત દેશમાં યોજાનારી વિધાનસભા (Assembly) ની પેટાચૂંટણીઓ હાલ પુરતી ટળી ગઈ છે.
  • તેમજ ચૂંટણી પંચ દ્વારા અહેવાલમાં કહેવાયું છે કે, અનુકુળ સમયે આ ચૂંટણીઓ યોજવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024