pleasure-toys

  • કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ સેક્સ ટોય્ઝ (pleasure-toys) ના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
  • તો છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં સેક્સ ટોય્ઝનું બજાર 65 ટકા વધું છે.
  • નોંધપાત્ર બાબત એ છે કે, સેક્સ ટોય્ઝ ખરીદવાના મામલે ગુજરાતના બે શહેરો પણ દેશભરમા મોખરે છે.
  • એક સર્વે પ્રમાણે ગુજરાતના સૂરત શહેરમાં લોકોએ સેક્સ ટોય્ઝ પાછળ પાણીની માફક પૈસા વહાવ્યા છે.
  • સૂરતમાં પ્રતિ ઓર્ડર સૌથી વધારે 3900 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
  • પુરૂષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ તમામ રાજ્યોમાં આગળ છે.
  • ThatsPersonal.com ના સીઈઓ સમીર સરૈયાએ જણાવ્યું હતું કે, આ ઉત્પાદનોનું બજાર સૌથી ઝડપી વિકસી રહ્યું છે કારણ કે લોકો હવે ખચકાડ નથી અનુભવતા।
  • તથા નવા નવા પ્રયોગો કરવામાં અને નવા નવા ઉત્પાદનો ખરીદવામાં માને છે.
  • રિપોર્ટમાં ઈન્ટરનેટ પર કરવામાં આવતા સર્ફિંગને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
  • આ પ્રમાણે મહિલાઓ માટે ખરીદી કરવાનો સૌથી પસંદગીનો સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો છે
  • જ્યારે પુરૂષો રાત્રે 9 વાગ્યાથી અડધી રાત વચ્ચે ખરીદી કરવાનું પસંદ કરે છે.
  • ઈનસાઈટફુલ એનાલિસિસ ઓફ સેક્સ પ્રોડ્ક્ટ્સ ટ્રેંડ્સ ઈન ઈન્ડિયા’માં ભારતીય બજારમાં સેક્સ પ્રોડક્ટ્સ (pleasure-toys) ના વેચાણના પરિણામો અને ગ્રાહકોના વ્યવહારની જાણકારી હાથ લાગે છે.
  • આ એનાલિસિસ સર્વેનો ચોથો તબકક્કો છે જેનાથી 2.2 કરોડ વિઝિટર્સ અને ઓનલાઈન વેચાતા 335000 પ્રોડ્ક્ટ્સના અધ્યયન બાદ તૈયાર કરવામાં આવ્યો છે.
  • ટ્રેંડ્સ પ્રમાણે સેક્સ પ્રોડક્ટ્સના વેચાણ મામલે મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે.
  • આ યાદીમાં કર્ણાટક અને ત્રીજુ તમિળનાડુ બીજા અને ત્રીજા ક્રમે છે.
  • તથા દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધાર્રે કેસ પણ મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે.
  • જો મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ સેક્સ પ્રોડ્ટ્સના વેચાણમાં પહેલા ક્રમે છે.
  • બીજા સ્થાને બેંગલુરૂ અને ત્રીજા સ્થાને નવી દિલ્હી છે.
  • એનસીઆરની સરખામણીમાં બીએમસીમાં સેક્સ પ્રોડ્ક્ટ્સનું વેચાણ લગભગ 24 ટકા જેટલુ વધારે છે.
  • પુણે સેક્સ ટોય્ઝ (pleasure-toys) ના વેચાણના મામલે દ્દેશમાં ટોચના 8 શહેરોમાં શામેલ છે.
  • વિજયવાડા જમશેદપુર, બેલગામ અને વડોદરા દેશના એ શહેરોમાં શામેલ છે જ્યાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ સેક્સ ટોય્ઝ ખરીદવામાં આગળ છે.
  • સેક્સ ટોય્ઝ ખરીદનારાઓમાં મોટાભાગનાની ઉંમર 25 થી 34 વર્ષ વચ્ચે છે પણ તેને વેચવામાં આવતી સાઈટ્સ પર સૌથી વધારે સમય પસાર કરનારાઓમાં 18 થી 25 વર્ષના લોકો સૌથી વધારે છે.
  • આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, ઘણા લોકો કોંડોમ ખરીદવા માટે આ વેબસાઈટ પર આવે છે પણ છેલ્લે સેક્સ ટોય્ઝ ખરીદી લે છે.
  • આ સર્વેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, સેક્સ પ્રોડક્ટ્સના કારણે 33 ટકા લગ્નજીવનનો અંત આવતા બચ્યો છે.
  • એટલે કે સેક્સ ટોય્ઝના કારણે ઘણા લોકોના ઘર ભાંગતા બચ્યા છે.
  • તો સર્વેમાં સામે આવ્ય્યા પ્રમાણે પહેલીવાર ખરીદી કરનારાઓમાં મોટા ભાગના પુરૂષો છે
  • જ્યારે મહિલાઓ પુરૂષોની સરખામણીમાં વધારે વાર ઓર્ડર રિપીટ કરે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024