Thunderstorm

  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે.
  • જો કે, હજી પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે.
  • તો આ સાથે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) ની આગાહી કરવામાં આવી છે.
  • જો કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
  • તો બીજી બાજુ હાલ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
  • શરૂઆતમાં ધમાકેદાર વરસાદ બાદ મેઘરાજા શાંત થઈ ગયા છે.
  • તેના કારણે લોકો અલગ અલગ રીતે રીઝાવવાની કોશિશ કરી રહ્યા છે.
  • આ સમયે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • અરબી સમુદ્રમાં વરસાદને લઈ અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.
  • તેથી અલગ અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) ની આગાહી કરવામાં આવી છે.
  • હજુ પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘરાજાએ પોતાની કૃપાદષ્ટિ કરી નથી.
  • ત્યારે વરસાદ મામલે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
  • જો કે, રાજ્યમાં આગામી 4 દિવસ હળવો મધ્યમ વરસાદ આવી શકે છે.
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયાથી ભારે વરસાદ આવી શકે છે.
  • ગુજરાત રિજીયનમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે.
  • તેના કારણે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં મોટી અસર થવાના પણ એંધાણ આપ્યા છે.
  • અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. 
  • દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024