gang of nine girls
- સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી (gang of nine girls) ઝડપાઈ છે.
- યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે વિદેશી મહિલાઓ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
- જ્યારે આ યુવતીઓની ટોળકી ઝડપાઈ ત્યારે યુવતીઓ જાણે ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું હતું.
- સાબરકાંઠાના રોડ પર આ નવ યુવતીઓની ટોળકી (gang of nine girls) ફરતી હતી.
- ત્યારે ગ્રામજનોને થોડું અજીબ લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી.

- મળતી માહિતી મુજબ, સાબરકાંઠા (Sabarkantha) ના પ્રાંતિજના અંબાવાડા પાસે નવ યુવતીઓની ટોળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
- આ નવ યુવતીઓ જાણે વિદેશી યુવતીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, તે ખુબ જ ડરેલી છે.
- રોડ પર યુવતીની ટોળકી જોઈ ગ્રામજનોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ યુવતીઓને પોતાની કસ્ટડીમાં લીધી હતી.
- યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો.
- ગ્રામજનોએ યુવતીઓની ટોળકીને રામપુરા ચાર રસ્તે ફતેપુરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનને સોંપી હતી.
- સેક્સ ટોય્ઝ ખરીદવા બાબતે આ શહેરની મહિલાઓ પુરૂષોને ટપી ગઈ
- Alert : આ જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી
- આઉટ પોસ્ટ પોલીસે નવ યુવતીઓને પ્રાંતિજ પોલીસને સોંપી હતી.
- જો કે, પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ નવે યુવતીઓની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
- તો આ યુવતીઓ શું કરતી હતી? અને શા માટે આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
- આ ટોળકી શું આવતા જતા લોકોને રોડ પર ફસાવી લૂંટ કરવાનો ઈરાદો હતો કે શું? Sabarkantha પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

- નોંધનીય છે કે, અગાઉ કચ્છમાં પણ રૂપિયા પડાવતી યુવતીઓની એક ટોળકી ઉતરી આવી હતી.
- ગાંધીધામ, ભુજ સહિત પટેલ ચોવીસીના ગામડાઓમાં પણ આ યુવતીઓની ટોળકી સક્રિય બની હતી.
- ઉપરાંત ભુજ તાલુકાના નારાણપર ગામમાં તો જાગૃત લોકોએ આ ટોળકીની કેટલીક યુવતીઓને પકડી પણ લીધી હતી. અને પંચાયતને હવાલે કરી દીધી હતી.
- ભાજપ પ્રમુખ C.R. patilની ભવ્ય રેલી અંગે લેવાયો આ મોટો નિર્ણય
- Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow